ગુજરાત વિધાનસભાની કુલ 182 સીટો પર ગુરુવારે પહેલા ચરણમાં મતદાન થઇ રહ્યું છે. આ સીટો રાજ્યના 19 જિલ્લાઓમાં ફેલાયેલી છે અને આ ચરણમાં કુલ 788 ઉમેદવારોની કિસ્મત દાવ પર લાગેલી છે.
સટ્ટા બજાર ચલાવનાર સટોડિયાઓએ ભવિષ્યવાણી કરી છે કે ગુજરાતના લોકો કૉંગ્રેસ ને ફરીથી સત્તા પર લાવી શકે છે. તેમણે 182 સીટોની વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી માટે 110 સીટોનું અનુમાન લગાવ્યું છે.
સટ્ટા બજાર 110 સીટોના બહુમત સાથે ગુજરાતમાં કૉંગ્રેસની સત્તામાં વાપસીની ભવિષ્યવાણી કરી રહ્યું છે.
Tags
Ahmedabad