ગુજરાત માં ગુરુવારે થયેલા ફેસ 1 મતદાન માં ભાજપ ને મોટા નુકસાન નો આસાર! ગુજરાત માં પેહલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને અંદાજિત આવતા આંકડા પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છ માં કૉંગ્રેસ ને વધારે સિટો તથા સુરત માં આમ આદમી પાર્ટી ની જીત નક્કી લાગે છે .
પેહલા તબક્કા પ્રમાણે અંદાજિત મળતી સીટો:
1. ભાજપ.: ૨૫-૩૦ સીટો
2. કૉંગ્રેસ : ૩૦-૩૫ સીટો
3. આમ આદમી પાર્ટી: ૨૦-૨૮ સીટો
Tags
Ahmedabad