માતૃભૂમિ ન્યૂઝ દ્વારા 82- દ્વારકા માં કરાયો ચૂંટણી સર્વે . સર્વે માં 30000 થી વધારે લોકો એ લીધો તો ભાગ . સર્વે માં સતવારા સમાજના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી નકુમ લખુભાઈ ને 70% લોકો એ વોટ આપ્યા તથા 19% મુળુભાઇ કંડોરિયા અને 11% લોકો એ પભુભા માણેક ને વોટ આપ્યા હતા.
82- દ્વારકા માં આમ આદમી પાર્ટીના ના ઉમેદવાર નો સૌથી વધારે લખુભાઈ અહી પૂર્ણ બહુમતી થી ચુંટાઈ આવે તેવું હાલ દેખાઈ રહ્યું . કારણ કે આ વખતે સતવારા સમાજ ભાજપ થી નારાજ છે અને ભાજપ ની વિરુદ્ધ માં મતદાન કરવાનો છે . જેથી આમ આદમી પાર્ટી 82- દ્વારકા વિધાનસભા ભરી બહુમતી થી જીતી રહી છે .
Tags
Devbhumi Dwarka