જૂઓ વિડિયો: અમદાવાદ ખાતે રિક્ષાચાલકના આમંત્રણને માન આપી એમના ઘરે જમવા જતા દિલ્લી મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલને હોટલ બહાર ગુજરાત પોલીસ દ્વારા ભ્રષ્ટ ભાજપના ઈશારે રોકવામાં આવ્યા.

અમદાવાદ ખાતે રિક્ષાચાલકના આમંત્રણને માન આપી એમના ઘરે જમવા જતા દિલ્લી મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલને હોટલ બહાર ગુજરાત પોલીસ દ્વારા ભ્રષ્ટ ભાજપના ઈશારે રોકવામાં આવ્યા.

ગુજરાતમાં ભાજપ સરકારની તાનાશાહી હદ વટાવી રહી છે.

Post a Comment

Previous Post Next Post