04/09/2022 - "Matrubhumi News Not Responsible For Any Issue"
ભાણવડ નગરપાલિકાની હદની બહાર નવાગામ રોડના કાંઠે લમ્પિ વાયરસથી મૃત્યુ પામેલ ગૌરવ વંશ , ગાયોની ૧૦૦૦ લાશોના ઢગલાઓ સમગ્ર ભાણવડમાં અસહ્ય દુર્ગંધ ફેલાવે છે . સરકારી તંત્રને આ મેસેજથી જાણ કરીએ છીયે કે નરેન્દ્રભાઇ મોદીની સભામાં ભીડ ભેગી કરવામાં માટે મફતમાં ફાળવેલી ૨૪૦૦ બસ જેવી મદદ કરી , આ લાશોના નિકાલ માટે આગળ આવે , નહિતર ભાણવડ શહેર કોંગ્રેસને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે . આ લાશોના ફોટાઓ સામેલ છે .
Tags
Devbhumi Dwarka