દ્વારકા જિલ્લાના તમામ ગામો-નગરપાલિકા ના તમામ નાગરિકો, માલધારીઓ, પશુપાલકો, ગૌવંશ પ્રેમીઓ સુધી આ મેસેજ પહોંચાડો.


દ્વારકા જિલ્લાના તમામ ગામો-નગરપાલિકા ના તમામ નાગરિકો, માલધારીઓ, પશુપાલકો, ગૌવંશ પ્રેમીઓ સુધી આ મેસેજ પહોંચાડો, જ્યાં અમારી ટિમ મદદરૂપ થઇ શકતી હોય ત્યાં થઈએ 
     દેવભૂમિ દ્વારકા જિલ્લાના પશુપાલન વિભાગ, DDO, કલેકટરશ્રીએ પણ ખૂબ જ જહેમત ઉઠાવી છે અત્યારે પણ ઉઠાવી રહ્યા છે(ખાલી મૃત્યુના આંકડાઓ ખોટા રજુ થયા છે) એટલે તમારા ધ્યાનમાં લંપીગ્રસ્ત ગામ, પશુ હોય તો ફેસબુકમાં કોમેન્ટમાં લખો તો તંત્રનું ધ્યાન દોરી, તાત્કાલિક તંત્ર પણ તે ગામમાં પહોંચી શકે.... 

(દ્વારકા જિલ્લાના એક એક નાગરિક સુધી આ મેસેજ પહોંચાડવા વધારેમાં વધારે શેર ફોરવર્ડ કરો આવો આપણે સૌ સાથે મળી આ રોગમાંથી ગૌમાતાને બચાવીએ)

પાલભાઈ આંબલિયા
ચેરમેન
ગુજરાત કિસાન કોંગ્રેસ


https://www.facebook.com/100044236673433/posts/pfbid01RfvBnjXdWWHPzeRHXfoxuxKesJcmW8K6ZkDYuCwWCCYyRcs6tbyZhhSBFMz44zMl/

Post a Comment

Previous Post Next Post