દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તુવેર, ચણા, રાયડા જેવા પાકની ટેકાના ભાવેખરીદી; આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂ
દેવભૂમિ દ્વારકાજિલ્લામાં ચણા, તુવેર, રાયડોજેવા પાકનુંવિપુલ પ્રમાણમાં વાવેતર થયુંછે.આ પાકનું ટેકાના ભાવેવેચાણકરવા ઈચ્છતાખેડૂતોની ઓનલાઇન નોંધણી તા.01/02/2023થી28/02/2023દરમિયાન કરાવવાની રહેશે. ગ્રામ્યકક્ષાએVCE મારફતેટેકામાટેનુંરજિસ્ટ્રેશન કરાવી શકાશે.
Tags
Devbhumi Dwarka